તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસતો ફરતો આરોપી પોલીસે ઝડપી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાએસઓજી પોલીસ પોઇ ડી.જે.ચાવડા તથા સ્ટાફે મોરવા(હ) પોલીસ સ્ટેશનના પશુ સરક્ષણના ગુનાનો નાસતો ફરતો આરોપી અબ્દુલ રઉફ સબુરીઆ રહે. ગેની પ્લોટ, ગોધરા- સંતરોડ બસ સ્ટેન્ડ નજીક હોવાની બાતમીથી પકડ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે તેનું નામ અબ્દુલ રઉફ અબ્દુલ્લાં જણાવતા પોલીસે તેની અટક કરીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો