તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની શરૂ થયેલી ખરીદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલતેમજ મહીલાગર જિલ્લામાં નિગમના સરકારી અનાજ ગોડાઉન ખાતે ઘઉંના ટેકાના ભાવે કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ ખરીદી શરૂ થઇ હતી. પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં આવેલા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના સરકારી અનાજ ગોડાઉન ખાતે ઘઉંની ટેકાના ભાવે કેન્દ્ર સરકારના નકકી થયેલા ધારાધોરણ મુજબ ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ કિવન્ટલ રૂ.1625 નો રાખવામાં આવ્યો છે. ઘઉં વેચવા માગતા ખેડૂતોએ ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ 8- ના ઉતારાની નકલ, પાસબુકની નકલ/કેન્સલ ચેક સાથે ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. તથા ઇ-પ્રોકયોરમેન્ટ ખરીદીના ભાગ રૂપે ઓનલાઇન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો