• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગાંગરડી પ્રાથમિક શાળા ખાતે નવીન મલ્ટી બિલ્ડીંગ (આઠ ઓરડા) બનાવેલ

ગાંગરડી પ્રાથમિક શાળા ખાતે નવીન મલ્ટી બિલ્ડીંગ (આઠ ઓરડા) બનાવેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંગરડી પ્રાથમિક શાળા ખાતે નવીન મલ્ટી બિલ્ડીંગ (આઠ ઓરડા) બનાવેલ છે. જેની લોકાર્પણ વિધિ ગામના પ્રથમ નાગરીક સરપંચ રઘુનાથસિંહ કે. બારીઆના અધ્યક્ષ સ્થાને તા.29 જુલાઇના રોજ સવારના 7.30 કલાકે શાળાના આચાર્ય દેવાભાઇ પી. મોરીના હસ્તે ગણપતિ પુજન કરી શાળાના બિલ્ડિંગને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

હાલોલ પંથકમાં પણ ભારે વરસાદને લઇ મોટાભાગના રોડ રસ્તાઓને નુકસાન થવા પામ્યુ છે. હાલોલ ગોધરા રોડ પર આશીયાના નવરંગ પાસે રોડ પર પડેલા મોટા ખાડાઓને લઇ છાશવારે બાઇક સવારને અકસ્માત થઇ રહયો છે. તંત્ર વહેલીતકે ખાડા પુરી સમાર કામ કરે તે વાહન ચાલકોના હિતમાં રહેશે.

ગાંગરડી પ્રા. શા. ના નવીન મલ્ટી બિલ્ડીંગ ખુલ્લુ મુકાયું

હાલોલ ગોધરા રોડ પર મસમોટા ગાબડા પડ્યાં

અન્ય સમાચારો પણ છે...