તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | જમ્મુનાઅમરનાથની યાત્રા દરમિયાન આંતકવાદનો ભોગ બનેલા ગુજરાતના યાત્રાળુઓની

ગોધરા | જમ્મુનાઅમરનાથની યાત્રા દરમિયાન આંતકવાદનો ભોગ બનેલા ગુજરાતના યાત્રાળુઓની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | જમ્મુનાઅમરનાથની યાત્રા દરમિયાન આંતકવાદનો ભોગ બનેલા ગુજરાતના યાત્રાળુઓની દિવ્ય આત્મા ને શાંતિ મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓ.એસ.એસ.એકતા મંચ ધ્વારા કબીરપુર ચોકડી ખાતે શ્રધાંજલિ આપવા માટે નું આયોજન કરવામાં હતુ જેમા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ગોધરામાં અમરનારથમાં ભોગ બનેલાને શ્રધ્ધાંજિલ

અન્ય સમાચારો પણ છે...