તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના ચંચેલાવ ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ચંચેલાવ ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

ગોધરા | ગોધરાતાલુકાના ચંચેલાવમાં યુવાને અગ્મકારણોસર ઝેરી દવા પીતાં તેને દવાખાને ખસેડવામાં આવ્્યો હતો. તાલુકાના ચંચેલાવ તળાવ ફળીયામાં રહેતા સંજયભાઇ વણઝારા(ઉવ.32)નાઓએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને તાત્કાલિક અસરથી ગોધરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ચંદ્રસિંહ વણઝારાએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...