તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીંછવાણીથી 30 પશુઓ બચાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાંકતલ કરવા માટે લવાતા 30 જેટલા પશુઓને પોલીસની સતર્કતા અને બાતમીના આધારે ઘોઘંબા પોલીસે ઝડપી પાડ્યા હતા. દેવગઢ બારીયા - રીંછવાણી રોડ પરથી બચાવેલા પશુઓને નજીકના પાંજરાપોળ ખાતે મોકલાયા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સર્તકતા રાખવા માટે તમામ પોલીસ સ્ટેશનમા સુચના આપવામાં આવી છે. માહીતી મળતા પશુઓ સાથેની બસ દાહોદથી બારીયા થઈ ગોધરા તરફ જશે ની બાતમીના આધારે દામાવાવ થી એસઆઈ અને પોલીસ સ્ટાફે રીંછવાણી રોડ પર નાકાબંધી કરી હતી બાતમી વાળી ટ્રક સામેથી આવતી જોઈ તે વખતે ટ્રક ચાલકે પોલીસ કાફલો જોતા તે ટ્રક મુકી ભાગી ગયો હતો. તેની ગણત્રી કરતા 30 પશુઓ મળી આવ્યા હતા અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસતા આક્રોસ વ્યકત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો