તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવનગજની ધજા સાથે અંબાજી પગપાળા સંધ રવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવનગજની ધજા સાથે અંબાજી પગપાળા સંધ રવાના

કાલોલના કંડાચથી બાવનગજની ધજા સાથે અંબાજી પગપાળા સંધ રવાના થયો હતો. જેમા 35 જેટલા માઇ ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે રવાના થયા હતા. સંધે ગોધરા ખાતે રાત્રી રોકાણ કર્યુ હતુ. તથા સેવાભાવી અજીતસિંહ ભટ્ટી દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. સંધના ભક્તો દ્વારા રસ્તામાં ગરબાની રમઝટ બોલાવાતા અંબાજી પહોચશે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો