તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |આજે રવિવારે ગોધરામાં દર વર્ષની પરંપરાઅનુસાર ગણેશમહોતત્સ ના વિસર્જનનુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા |આજે રવિવારે ગોધરામાં દર વર્ષની પરંપરાઅનુસાર ગણેશમહોતત્સ ના વિસર્જનનુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |આજે રવિવારે ગોધરામાં દર વર્ષની પરંપરાઅનુસાર ગણેશમહોતત્સ ના વિસર્જનનુ આયોજન કરવામાં આવ્યુઁ છે. સાત સાત દિવસ સુધી ઠેરઠેર સ્થાપિત ગણેશનને ભાવપૂર્વક અર્ચના કરવામાં આવીસ છે. ત્યારે વિસર્જન પૂર્વેના શનિવારના રોજ મહેતા હાઇસ્કૂલમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરુપ રજા જાહેર કરવામાં આવી હતી. આમ ત્રણ દિવસ સુધી વિધ્યાર્થીઓને રજાનો લાભ મળનાર છે.જેથી ગણેશ ભક્તોમાં ખુશીની લહેર છવાઇ જવા પામી હતી. ગણેશ વિસર્જનમાં ભક્તો મોટી સંખ્યામાં લાભ લઇ શકશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ગણેશ વિસર્જનને અનુલક્ષી ગોધરામાં શનિવારે રજા જાહેર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો