તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ગંદા પાણીથી રોગચાળો વકરવાનો ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનાવર્ધમાન સોસાયટીમાં એક શંકાસ્પદ ડેન્ગ્યુ કેસ નોંધાયા બાદ પાલિકાને સાફ સફાઇ માટે રજૂઆત કરવા છતાં કોઇ સંતોષકારક કામગીરી કરાઇ નથી. અંગે માજી સભ્ય દ્રારા પાલિકામાં ઘા કરાતા તંત્ર દોડતુ થયુ છે. હવે ક્યારે કામગીરી કરે તેના ઉપર નજર મંડાઇ છે.

ગોધરાની વર્ધમાન સોસાયટીમાં રહેતા લત્તાબેન ટેમરાજાણી છેલ્લા એક અઠવાડિયાથી તાવમાં પટડાયા હતા. સ્થાનિક કક્ષાએ દવા કરવા છતાં કોઇ સુધરો થયો હતો આથી ચિંતાતુર પરિવાર દ્રારા વધુ પરિક્ષણ કરાવાતા શંકાસ્પદ ડેન્ગ્યુ કેસ બહાર આવતા ગભરાહટ વ્યાપી ગઇ હતી.આ અંગે ગોધરા પાલિકાના માજી સભ્ય પુરણદાસ હેમરાજાણી દ્રારા નગર પાલિકામાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે પાંચ દિન પૂર્વે દર્દીને એક શંકાસ્પદ ડેન્ગ્યુ કેસ નોંધાતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. ઘર આંગણે સર્જાયેલ ગંદા પાણીના નિકાલ માટે પાલિકામાં સફાઇ માટે રજૂઆત કરાઇ હતી તેમ છતાં આજનદિન સુધી કોઇ ઉકેલ લાવવમાં નહી આવતા નારાજગી છવાઇ છે. વિસ્તાર નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ રહે છે.

લૂંટમાં ધરપકડ આંક 4 પર પહોંચ્યો

ઘટનાની પોલીસની તલસ્પર્શી તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો