તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં બાબા રામદેવપીર મંદિરમાં ધજારોપણ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં બાબા રામદેવપીર મંદિરમાં ધજારોપણ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંબાબા રામદેવપીરની જન્મ જયંતિ નિમિતે છેલ્લા દસ દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. ત્યાર બાદ શનિવારે નેજા ચઢાવાઇ હતી. ગોધરા શહેરના રાજમાર્ગો ઉપર ધામધૂમપૂર્વક શોભાયાત્રા યોજાઇ હતી.

ગોધરાના મારવાડીવાસમાં સમાજ દ્વારા દર વર્ષની જેમ પણ વર્ષે પણ ભાદરવા એકમથી નોમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમાં અનુયાયીયો લાભ લે છે. ત્યારે ભાદરવા રામદેવજી ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવ્યા બાદ રોજે રોજ ધાર્મિક કાર્યક્રમ અન્વયે ભજન, સત્સંગ આયફોજન કરવામાં આવ્યો હતોલ. ત્યારે શનિવારે આવેલા મંદિરમાં નેજા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીસંખ્યામાં ભકતો જોડા યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રામદેવપીરના મંદિરને સજાવવામાં આવ્યુ હતુ. નવી વસાહત તરફથી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર નિકળેલી યાત્રામાં લોકો જોડાયા હતા. દરમ્યાન ભજનની રમઝટ બોલાવી હતી. ભકતોએ રામદેવ બાબાની પૂજાઅર્ચના કરી હતી. રામદેવ મંદિરમાં પણ આયોજકો દ્વારા વિવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા ભકતો જોડાયા હતા.

શનિવારે નેજા ચઢાવામાં આવ્યા

10 દિવસથી ધાર્મિક કાર્યક્રમ યોજાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો