તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જન દરમ્યાન ઇન્ટરનેટ સેવા બંધ રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ગોધરામાં શ્રીજીનું વિસર્જન

શ્રીજીનીવૈભવી શોભાયાત્રા આજે ગોધરાના રાજમાર્ગોને શોભાવશે. શ્રીજીને ભાવભીની વિદાય પુર્વે પોલીસ તંત્ર દ્વારા દ્વારા ફલેગમાર્ચ યોજાઇ હતી . શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ શકે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગોધરા શહેરમાં શ્રીજીની નાનીમોટી 600 ઉપરાંત પ્રતિમાઓનું આજે ડીજે તથા ઢોલ નગારાના સથવારે વિસર્જન યાત્રા નિકળશે. શ્રીજીની શોભાયાત્રાની શરૂઆત ગોધરાના વિશ્વકર્મા ચોકથી બપોરે 12:39 વાગ્યા સુધી જોડાઇને અનુક્રમ નંબર મેળવી લેવાની જરુરી પરવાનગી તંત્ર પાસેથી મેળવી લેવાની રહેશે. દર વર્ષના નિર્ધારિત રૂટ ઉપર થઇને શહેર મધ્યે આવેલા રામસાગર તળાવમાં વિસર્જન કરાશે. શોભાયાત્રામાં જોડાનાર વિશાળ જનમેદનીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થાય તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર સજજ બની ગયુ છે.

વિસર્જન પુર્વે પોલીસની ફ્લેગ માર્ચ

નગરના રાજમાર્ગો પર બપોરે 2.30 કલાકથી બાપા મોરિયાના નાદ સાથે શોભાયાત્રા નિકળશે

ગોધરનગરમાં રવિવવારે વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો