• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |સંજેલી. સંજેલી માંડલી રોડ પરની મોહંમદીયા આંગણવાડી કેન્દ્ર પાસેની

ગોધરા |સંજેલી. સંજેલી માંડલી રોડ પરની મોહંમદીયા આંગણવાડી કેન્દ્ર પાસેની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |સંજેલી. સંજેલી માંડલી રોડ પરની મોહંમદીયા આંગણવાડી કેન્દ્ર પાસેની વધી રહેલી ગંદકી કાદવ કિચ્ચડ અને વારંવાર ચોકપ થતી માંડલી ચોકડી પરની ગટરના નાળાની રવિવારે સવારથી સફાઇ કામગીરી હાથ પર લેતા નગરજનોમાં અનેરો આનંદ ફેલાયો છે. માંડલી રોડ પરની વર્ષો જુની બાળવાડીનું મકાન જોખમી હોઇ તેને તોડી પાડવાની વ્યાપક માંગ ઉઠી છે.

સંજેલી પંચાયતે સફાઇ કામગીરી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...