તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • કાલોલના સગનપુરા દૂધ મંડળીના મંત્રી દ્વારા રૂા.4 લાખની ઉચાપત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલના સગનપુરા દૂધ મંડળીના મંત્રી દ્વારા રૂા.4 લાખની ઉચાપત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેરમેન દ્વારા મંત્રી વિરુદ્ધ ઉચાપતની પોલીસમાં ફરિયાદ

કાલોલતાલુકાના સગનપુરા ગામમાં આવેલ ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી દ્વારા તેની ફરજ દરમિયાન રૂા. 4 લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરેલી હતી. જે ઓડિટ દરમિયાન જણાઇ આવતા મંડળીના ચેરમેન દ્વારા મંત્રી વિરૃદ્ધ ઉચાપતની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવામાં આવી છે. અંગે વેજલપુર પોસઇએ વધુ તપાસ હાથ ધરી છે.

કાલોલ તાલુકાના સગનપુરા ગામમાં આવેલ ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જયદિપસિંહ ગણપતભાઇ પરમાર મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ પોતાની ફરજ દરમ્યાન તા.1 એપ્રિલ 2015 થી તા.31 માર્ચ 2016 હિસાબી વર્ષ દરમ્યાન રૂા.4,27,632.91ની ઉચાપત કરી હોવાનું ઓડીટર દ્વારા ઓડીટ

અનુસંધાન પાન. 2 પર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો