તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • પ્રતાપપુરામાં આત્મવિલોપનની ખોટી અરજીથી તંત્ર સફાળું જાગ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતાપપુરામાં આત્મવિલોપનની ખોટી અરજીથી તંત્ર સફાળું જાગ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડાનાપ્રતાપપુરા ગામના શ્રમજીવી તથા તેના બનેવી વચ્ચેના સબંધો બગાડવાના ઇરાદે કોઇક વિઘ્ન સંતોષીએ મહેનતાણાના નાણાં આપતાં નથી તેવુ લેખિતમાં જણાવી મુખ્યમંત્રીના કાર્યાલયમાં આત્મવિલોપન કરવા અંગેની ચિમકી ઉચ્ચારી હતી. જેથી દાહોદ

...અનુસંધાન પાના નં.2

સબંધ બગાડવા કોઇ દુશ્મનનું કામ

મારેતથા મારા બનેવી મનુભાઇ વચ્ચે કોઇ લેવડ-દેવડ બાકી નથી. અમો બન્ને વચ્ચે સારા સબંધ છે. અમારા સાળા-બનેવી વચ્ચેના સબંધો બગાડવા માટે કોઇક દુશ્મનનું અરજી કરવાનું કામ છે. અરજીમાં અમારી ખોટી સહીઓ કરી છે.

અરજી દફતરે કરવામાં આવી છે

^આત્મવિલોપનની અરજી પ્રતાપપુરાના પરસોત્તમ વણકરના નામથી કરાઇ હતી. અંગે પરસોત્તમભાઇએ અમારા સાળા-બનેવીના સબંધ બગાડવા કોઇકે અમારી ખોટી સહી કરીને અરજી કરી છે તેવંુ જણાવતાં અરજી દફતરે કરાઇ છે.>શૈલેષભાઇ, SI

શ્રમજીવી ગોધરા SRP ગ્રૂપમાં કામ કરતો હતો

સાળા-બનેવીના સંબંધ બગાડવા કોઇનું કૃત્ય હોવાની શંકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો