તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |ગોધરા : જમ્મુ કાસ્મીરના ઉરી સેકટરમાં આવેલ ભારતય ચોકી

ગોધરા |ગોધરા : જમ્મુ કાસ્મીરના ઉરી સેકટરમાં આવેલ ભારતય ચોકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગોધરા : જમ્મુ કાસ્મીરના ઉરી સેકટરમાં આવેલ ભારતય ચોકી પર પાકિસ્તાની આતંકીયો દ્વારા કરાયેલા હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા હતા જેના વિરોધમાં ગોધરાના બાર એસોસીએશનના દ્વારા નવા બારરૂમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. તેઓએ હાથમાં કેન્ડલ સળગાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

શિવસેના દ્ધારા રાત્રે 9:00 કલાકે પીંપુટકર ચોક ખાતે સુંદરકાડનું આયોજન કરવામાં આવેલ છે. સુંદરકાડનું પઠન પપ્પુ ભાઇ સોની ના મધુર કંઠે થનાર છે.

ગોધરા બાર એસો. તથા શિવસેના દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ

અન્ય સમાચારો પણ છે...