તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહેરા-મૂંગા બાળકોને પ્રીતિ ભોજન કરાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેરા-મૂંગા બાળકોને પ્રીતિ ભોજન કરાવાયું

ગોધરા : ભાજપયુવા મોરચા દ્રારા એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાળ ની જન્મ સતાપ્તી પ્રસંગે ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલી બહેરા મુંગા શાળાના 100 વિધ્યાર્થી સાથે ભાજપના કાર્યક્રતા દ્રારા પ્રિતિ ભોજન કાર્યક્રમનુ આયોજન કર્યુ હતું. જેમાં પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, યુવા પ્રમુખ કુલદિપસિંહ સોલંકી, મેહુલ પટેલ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...