દાહોદના રેલવે કર્મીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેરના ગોધરા રોડ સ્થિત ચંદન ચાલમાં રહેતાં 55 વર્ષિય સેવાલાલ જગદેવ યાદવ રેલવે કારખાનાના મેમુ શોપમાં ફરજ બજાવતાં હતાં. સેવાલાલે પોતાના ઘરમાં રાતના સમયેસીડીની રેલિંગ સાથે દોરડું બાંધીને ગળા ફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી. પરોઢના વાગ્યાના અરસામાં પરિવારના લોકો ઉઠતાં સેવાલાલ માંચડે લટકતાં જોવા મળ્યા હતા. આથી પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...