• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ચૈત્રનવ વર્ષ પરિવાર મિલન સમારંભ નિમિતે હિન્દી સમાજ સેવા સમિતિ

ચૈત્રનવ વર્ષ પરિવાર મિલન સમારંભ નિમિતે હિન્દી સમાજ સેવા સમિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્રનવ વર્ષ પરિવાર મિલન સમારંભ નિમિતે હિન્દી સમાજ સેવા સમિતિ પંચમહાલ દ્વારા ગોધરામાં સુંદર પરિચય સંમેલનમાં યોજવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ હોદા ઉપર સેવા આપતા અધિકારીઓ તેમજ વેપારીઓ સહિત સમાજ બાળકોનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

ધોધંબા તાલુકાના રાયણમુવાડા ગામે દર વર્ષેની જેમ વર્ષે પણ શ્વેતા એન્ટર પ્રાઇઝના કન્વીનર કનુભાઇ તથા ભાલચંન્દ્ર પાઠક. મોહનભાઇ પંડયા, ગુર્જર સાહેબ, વીજયભાઇ સરપંચ વગેરે ઉપસ્થિત રહી ભક્તો માટે ચા નાસ્તો કરવાની તેમજ જમવાની પણ સગવડ પૂરી કરી હતી. તસવીરમિતુલ શાહ

ગોધરામાં હિન્દી સેવા સમિતિ દ્વારા સંમેલન યોજાયું

ઘોઘંબામાં યાત્રિકો માટે વિસામા તૈયાર કરાયા

અન્ય સમાચારો પણ છે...