તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. જિ.માં 53 ગ્રા. પં.ની ચૂંટણીના 50 ફોર્મનો ઉપાડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજથીઆગામી તા.23 સુધી પંચમહાલ જીલ્લાની 53 ગ્રામ પંચાયતો માટે ની ચુંટણીમાં થનગનતા ઉમેદવારો ભુગર્ભમાંથી બહાર આવીને ઉમેદવારી ભરવાની શુભ શરુઆત કરનાર છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના પ્રથમ દિવસે સમગ્ર જીલ્લામાંથી 50 ઉપરાંત ફોર્મનો ઉપાડ થયો હતો પરંતુ એકપણ ફોર્મ ભરાયા હતા.

છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતોની મુદ્દત પુર્ણ થતાની આરે પહોચી હોય તેવી 53 ગ્રામ પંચાયતોમાં ચુટણી પ્રક્રિયા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.પાંચ વર્ષ સુધી સત્તા ભોગવનાર આવા સરપંચ,ઉપસરપંચ તથા સભ્યોની મુદ્દત પુરી થતા હવે નવી અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે.હાલમાં 53 ગ્રામ પંચાયતની ચુટણી જાહેર થતા અનામત બેઠકો આધારે નવા મુરતીયાઓ ચુંટણી લડવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે.અને અનામત જાહેર થયા પ્રમાણે ભુગર્ભમાંથી ઉમેદવારો ચુંટણી લડવા માટે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે.આજની તા. 18 થી 23 સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થતા રાજકિય ગરમાવો વ્યાપી ગયો છે.પ્રથમ દિવસથી રાજકિય ગરમાવો શરુ થતાની સાથએ ફોરમ લેવા અને ભરવાની પ્રક્રિયા પણ શરુ થઇ જવા પામી છે.ફોર્મ મે‌ળવવાના પ્રથમ દિવસે 50 જેટલા ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા હતા પરંતુ 53 જેટલી ગ્રામ પંચાયતોની ચુટણી યોજાવા છતાં એકપણ ફોર્મ ભરાયા હતા.આગામી પાંચ દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

એકપણ ફોર્મ પરત ભરાયંુ

ફોર્મ ભરવાના પ્રથમ દિવસે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો