તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા |હાલનાં વાદળછાયા વાતાવરણમાં નવા લીલા ઘાસચારાને સીધો સૂર્યપ્રકાશ મળવાથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા |હાલનાં વાદળછાયા વાતાવરણમાં નવા લીલા ઘાસચારાને સીધો સૂર્યપ્રકાશ મળવાથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા |હાલનાં વાદળછાયા વાતાવરણમાં નવા લીલા ઘાસચારાને સીધો સૂર્યપ્રકાશ મળવાથી લીલા ધાસચારામાં નાઇટ્રેટ તત્વનું ઝેર રહી જતું હોય છે. આવો લીલો ઘાસચારો પશુઓને ખવડાવવાથી પશુઓમાં નાઇટ્રેટ તત્વનું ઝેર થતું હોય છે. નિંદામણવાળા ઘાસમાં શકયતા વધુ હોય છે. નાઇટ્રેટ ઝેરથી અસર પામેલા પશુઓમાં શ્વાસોચ્છવાસમાં તકલીફ, શરીરમાં ધ્રુજારી, લથડીયા ખાવા, ઝાડા વગેરે લક્ષણો દેખાય છે. મંત્ર, દોરા, ધાગા અને બળવા ભુવામાં સમય બગાડતાં નજીકની સંસ્થાનો સંપર્ક કરી પશુની સારવાર કરાવો.

પશુઓને રોગથી બચાવવા પશુ - પાલકોને પંચ. ડેરી દ્રારા અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો