તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં શ્રાવણ માસ શરુ થતા શ્રાવણના શનિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં શ્રાવણ માસ શરુ થતા શ્રાવણના શનિવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં શ્રાવણ માસ શરુ થતા શ્રાવણના શનિવારે હનુમાનજીના મંદિરે ભકતોની ભીડ જામી હતી. તેમજ અંદર લિમ્બચ માતાજીનુ પણ મંદિર આવેલ છે. અને શંકર ભગવાનનું શિવલીગ આવેલ છે. તેમજ બળીયાદેવના મંદિરે શનિવારે દિવસે ભકતોની લાઇનમાં દર્શન કરતા જોવા મળ્યા હતા. મલેકપુર ચોકડીથી લઇને મંદિર સુધી દુકાનદારો રોડ પર જોવા મળ્યા હતા. ત્યારે લુણાવાડા ગોધરા, કડાણા, બાલાશિનારે જેવા અનેક તાલુકાઓમાંથી ભકતો દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણના છેલ્લા શિનવારે પણ ભવ્ય મેળો ભરાયા છે. મલેકપુર હનુમાનજી મંદીરને સીસી ટીવી કેમેરાથી સતત મેળામાં આવતા જતા ભકતો ઉપર બાઝ નજર રાખે છે. સાથે સાથે કોઇ કાયદો અને વ્યવસ્થાની કોઇ અરાજકતા ફેલાય તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

હનુમાનજી મંદિરે શ્રાવણ માસના પવિત્ર શનિવારે ભકતોની ભિડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો