તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાની સરકારી કચેરીમાં ત્રણ દિવસની રજા મળતાં કર્મચારી આલમમાં આનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની સરકારી કચેરીમાં ત્રણ દિવસની રજા મળતાં કર્મચારી આલમમાં આનંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલજીલ્લાની વિવિધ સરકારી કચેરીમાં શિવારે દ્રિત્તિય તથા રવિવાર જાહેર રજા અને 15 મી ઓગસ્ટ મળીને સળંગ ત્રણ દિવસની રજા એણ્રિલ બાદ બાદ મળતાં કર્મચારીઆલમમાં આનંદ સાથે આરામ ફરમાવ્યો હતો.

ગત એપ્રિલ માસમાં ત્રણ દિવસનુ મીની વેકેશન અંતર્ગત પવિત્ર ચેડીચંદ પર્વની તથા બીજા શનિવાર અને ત્રીજા દિવસ રવિવાર એમ સળંગ ત્રણ દિવસની રજા જીલ્લાની વિવિધ કચેરીમાં રજાનો લાભ સાંપડયો હતો. ત્યાર બાદ અંદાજીત ચાર માસ બાદ ફરીથી પંચમહાલ જીલ્લાની સરકારી કર્મીઓને લાભ મળ્યો છે. આજે બીજો શનિવાર તથા રવિવાર જાહેર રજા તથા 15મી ઓગસ્ટ એમ મળીને ત્રણ દિવસની રજા મળતાં ગોધરા સ્થિત આવેલી મહત્વની કચેરી એવી જીલ્લા પંચાયત, કલેકટર કચેરી, વન વિભાગ, જીઇબી,પાલિકા સહિતની આવેલી કચેરીના મોટી સંખ્યામાં આવેલ કર્મચારીઓ રાજીના રેડ બની ગયા હતા. બીજી તરફ વિકાસના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવાનુ ભારણ વચ્ચે રાતદિન આટોપવા વ્યસ્તા બન્યા હતા. તહએવારોને લઇને સળંગ ત્રણ દીવસનો આરામ મળતાં કર્મચારીઓમાં આન઼દ વ્યાપ્યો છે.હવે મંગળવારથી કચેરીઓ ખૂલતા અરજદારોના કામઅર્થે આંટાફેા વધી જવાની ભિતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો