તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં મહિલા તથા પુરૂષ પોલીસ કોન્સટેબલ સામે ફરીયાદ

ગોધરામાં મહિલા તથા પુરૂષ પોલીસ કોન્સટેબલ સામે ફરીયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાપોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પો. કોસ્ટેબલ રણવિરસિંહ તલારે પત્ની હેમતલાને છેલ્લા 2 વર્ષથી ત્રાસ આપતો હતો. રણવિરસિંહની કાયદેસરની પત્ની હયાત હોવા છતાં હેમતલાની જાણ બહાર પોતાની પત્નીની કોઇ પણ જાતની મંજુરી લીધા વગર મહિલા કોન્સટેબલ રીનાને ગેરકાયદેસર રીતે પત્ની બનાવી હતી. બનેંએ પતિ પત્ની તરીકેના સંબધોથી પુત્રને જન્મ આપ્યો હતો. હેમતલાના પતિ સાથે અનૈતિક સંબધો રાખીને એક પુત્રનો જન્મ આપીને તેમજ હેમતલાને અપશબ્દો બોલીને બે ઝાપટ મારીને જાનથી મારવાની ઘમકી આપી હતી.હેમલતાને ચપ્પુ બતાવીને ધરમાંથી મકાનનો દસ્તાવેજ તથા એક જોડી સોનાની બુટ્ટી શેરો, ચાંદીના છડા અને રોકડા દસ હજાર, શહેરા ખાતેના પ્લોટના દસ્તાવેજના કાગળો વગેરે વસ્તુઓને જબરજસ્તીથી પડાવી લીધા હતા. અંગેની ફરીયાદ હેમલતાએ ગોધરાના ડીવીઝનમાં નોધાવી હતી.

સોનાના દાગીના તેમજ દસ્તાવેજ કાગળો પડાવી લીધા

પોલીસ કોન્સ્ટેબલે ગેરકાયદે રીતે બીજી પત્ની રાખી હતી

અન્ય સમાચારો પણ છે...