Home » Madhya Gujarat » Panchalmahal » Godhra » ગોધરાની સિટી બેંકની નવી બ્રાંચનો સ્ટેશન રોડ ખાતે આરંભ

ગોધરાની સિટી બેંકની નવી બ્રાંચનો સ્ટેશન રોડ ખાતે આરંભ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:55 AM

પંચમહાલ જિલ્લાની સૌથી વધુ જુની 94 વર્ષ પુરા કરીને 95 વર્ષમાં કાર્યરત ધી ગોધરા સીટી કો.ઓ.બેંક નવી ત્રીજી સ્ટેશન રોડ...

  • ગોધરાની સિટી બેંકની નવી બ્રાંચનો સ્ટેશન રોડ ખાતે આરંભ
    પંચમહાલ જિલ્લાની સૌથી વધુ જુની 94 વર્ષ પુરા કરીને 95 વર્ષમાં કાર્યરત ધી ગોધરા સીટી કો.ઓ.બેંક નવી ત્રીજી સ્ટેશન રોડ બ્રાંચનો આંરભ ડો. વાગીશકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસગે બેંકના ચેરમેન કે.ટી. પરીખ, મેનેજીંગ ડિરેકટર કીરણકુમાર સોની તથા મેનેજર મનોજ શાહ સહીત ધારાસભ્ય સી.કે.રાઉલજી, બી.વી.ભાભોર સહિત ખાતેદારો તથા વેપારીબંધુઓની ઉપસ્થીતીમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ