• Home
  • Madhya Gujarat
  • Panchmahal
  • Godhra
  • અમદાવાદ-ઇન્દોર : એક હાઈવે, બે રાજ્ય, એકમાં બનાવ્યો ક્રોંક્રિટનો રોડ, બીજામાં ડામરનો

અમદાવાદ-ઇન્દોર : એક હાઈવે, બે રાજ્ય, એકમાં બનાવ્યો ક્રોંક્રિટનો રોડ, બીજામાં ડામરનો

આ ફોટો અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પરનો છે. જ્યાં બંને રાજ્યોમાં NHAI દ્વારા જ રસ્તો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
અમદાવાદ-ઇન્દોર : એક હાઈવે, બે રાજ્ય, એકમાં બનાવ્યો ક્રોંક્રિટનો રોડ, બીજામાં ડામરનો
આ ફોટો અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પરનો છે. જ્યાં બંને રાજ્યોમાં NHAI દ્વારા જ રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ તેની મંજૂરી અલગ હોવાના કારણે ગુજરાતનો રસ્તો કોંક્રિટનો બનાવવામાં આવ્યો છે જ્યારે મધ્યપ્રદેશની હદ શરૂ થાય ત્યાં છે ત્યાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશથી ઇન્દોર તરફનો જતો 139 કિ.મી.નો રસ્તો ડામરનો બનાવાયો છે. જે 1975 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ટોલ ટેક્સ લેવાની તૈયારી ચાલુ કરવામાં આવી છે.

ગુજરાતથી ગોધરા તરફનો 86 કિ.મી.નો રસ્તો સિમેન્ટથી બનાવ્યો છે જે રૂ. 750 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ટોલ ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે.

X
અમદાવાદ-ઇન્દોર : એક હાઈવે, બે રાજ્ય, એકમાં બનાવ્યો ક્રોંક્રિટનો રોડ, બીજામાં ડામરનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App