તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા |ગોધરા : કોલંબી પ્રાથમિક શાળામાં ધો.3 થી 5ના બાળકોએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા |ગોધરા : કોલંબી પ્રાથમિક શાળામાં ધો.3 થી 5ના બાળકોએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા |ગોધરા : કોલંબી પ્રાથમિક શાળામાં ધો.3 થી 5ના બાળકોએ તેમા મનગમતા વિષયો લઇ શિક્ષક બની પૂર્વ તૈયારીઓ સાથે આવી અને શાળાની કન્યાઓ સાડી પહેરીને શિક્ષિકા બની હતી. જેથી શાળાનું વાતાવરણ અનોખુ બન્યુ હતુ. શાળાનું સંચાલન ખાંટ દિપીકાબેન ધો.5 કર્યુ હતુ. અને છેલ્લે સ્વશાસનમાં ભાગ લેનાર બાળકોએ ભાગ લેનાર બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા અને શાળાના મુખ્ય શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપી માર્ગદર્શન આપ્યુ હતુ.

કોલંબી પ્રાથમિક શાળામાં સ્વશાસન દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો