તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | શ્રીપ્રકાશ મા. અને ઉ.મા.શાળા સીલમીયામાં શિક્ષક દિનની ઉજવણીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | શ્રીપ્રકાશ મા. અને ઉ.મા.શાળા સીલમીયામાં શિક્ષક દિનની ઉજવણીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | શ્રીપ્રકાશ મા. અને ઉ.મા.શાળા સીલમીયામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરુપે સ્વશાસન દિન ઉજવાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. આચાર્ય તરીકેની ભૂમિકા વણઝારા હિતેશે નિભાવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ શાળાના આચાર્ય તથા પ્રમુખ નટવરસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા.

સીલમીયા શાળામાં શિક્ષક દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો