તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | સર્વોદયચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એન.એ.પટેલ સાયન્સ કોલેજમાં તાજેતરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | સર્વોદયચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એન.એ.પટેલ સાયન્સ કોલેજમાં તાજેતરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | સર્વોદયચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એન.એ.પટેલ સાયન્સ કોલેજમાં તાજેતરમાં સ્વશાસન દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તથા કોલેજના ટ્રસ્ટી મૌલીન બી.શાહ અને કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

કાંકણપુરમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો