તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | કે.જી.પરમારઉ.મા.વિદ્યાલય સાંકલીમાં તાજેતરમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | કે.જી.પરમારઉ.મા.વિદ્યાલય સાંકલીમાં તાજેતરમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | કે.જી.પરમારઉ.મા.વિદ્યાલય સાંકલીમાં તાજેતરમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 7 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે અને 27 વિદ્યાર્થીઓએ શિક્ષિકા તરીકેની ફરજ બજાવી હતી. સ્વશાસન દિનના અચાર્ય તરીકે બારીયા ભુપેન્દ્રએ સેવા બજાવી હતી. સેવક તરીકે શાળાના 6 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સાંકલીમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો