તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા નિવૃત કર્મી મંડળના વાર્ષિક સામાન્ય સભા તથા સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા નિવૃત કર્મી મંડળના વાર્ષિક સામાન્ય સભા તથા સન્માન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા નિવૃત કર્મી મંડળના વાર્ષિક સામાન્ય સભા તથા સન્માન કરાયું

ગોધરા : ગોધરાનિવૃત કર્મચારી મંડળના વાર્ષિક સામાન્ય સભા તેમજ 70 વર્ષ પૂરા થતાં સભાસદ ભાઇ બહેનોનુ સન્માન કરવામાં આવનાર છે. આગામી તા. 18 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સવારે 10 કલાકે ગોધરાની શારદા બાલમંદિરમાં સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આથી તમામે તમામ સભ્યોએ હાજર રહેવા માટે મંત્રી મુનાફભાઇ શેખ દ્રારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો