• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલ ભાજપ મોરચાની ખોરંભે પડેલી રચનાની સંરચના

પંચમહાલ ભાજપ મોરચાની ખોરંભે પડેલી રચનાની સંરચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાએક વર્ષથી પંચમહાલ ભાજપના વિવીધ મોરચાની ખોરંભે પડેલી જીલ્લાની રચનાની મડાગાંઠ ઉકેલાતા માર્ગ મોકળો બનતા હવે વિધાનસભાની ચુંટણી પૂર્વે નવરચના કરાઇ છે. પરંતુ કેટલાકને યોગ્ય સ્થાન નહી મળતા તો કેટલાકને પદ મળતા કહી ખુશી કહી ગમની મનોમન મિશ્ર લાગણી અનુભવાઇ રહી છે. ગત જાન્યુઆરી માસમાં પચમહાલ જીલ્લા ભાજપાની મુદત પૂર્ણ થતાં ધીરેધીરે કારોબારી સંગઠનની રચના કરાઇ હતી પરંતુ મહિલા મોરચો, એસ.સી.મોરચો, આદિ જાતી મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો એમ જીલ્લાકક્ષાની પાંચ રચના બાકી હતી લા઼બો સમય વિતવા છતા઼ પ્રદેશ કે જીલ્લા કક્ષાએ કોઇ પણ સંગઠન બાબતે કોઇ તસ્દી લેવાઇ નહતી પરિણામે દિવસોથી સંગઠન ઘોંચમાં પડતા કેટલાક ઇચ્છુકો પણ નારાજગી અનુભવી રહ્યા હતા અને પક્ષના વિવીધ

...અનુસંધાન પાના નં.2

કેટલાકમાં નારાજગી, તો ક્યાંક કહી ખુશી કહી ગમ

મડાગાંઠ ઉકેલાતા હવે ચૂંટણી પૂર્વે નવરચના કરાઇ

અન્ય સમાચારો પણ છે...