તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા મજદૂર અદાલતના હુકમથી આનંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | મહિસાગરજીલ્લાના ગોધર (પશ્વિમ)માં આવેલી સારથી સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા 13 શ્રમયોગીઓને કોઇપણ જાતના કારણવિના છુટા કરાતા ન્યાય અર્થે કેસ ગોધરાની મજદૂર અદાલતમાં ચાલી ગયો હતો જેમાં તેઓને પુ:ન સ્થાપિત કરવા સાથે ઉચ્ચક વળતર ચૂકવવાનો આદેશ કરાતા આનંદ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...