તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |પંચહાલ જીલ્લામાં આવેલી બિન અનુદાનિત માધ્યમિક શાળઓમાં સ્ટાફ ધરાવતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા |પંચહાલ જીલ્લામાં આવેલી બિન અનુદાનિત માધ્યમિક શાળઓમાં સ્ટાફ ધરાવતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |પંચહાલ જીલ્લામાં આવેલી બિન અનુદાનિત માધ્યમિક શાળઓમાં સ્ટાફ ધરાવતા પ્રોફાઇલ ધરાવતા અંદાજીત 300 જેટલા શિક્ષકોને વિનિમય રાબેતામુજબ કરવા માંગ કરાઇ હતી. પછાત ગણાતા પંચમહાલ જીલ્લામાં આવેલી 35 જેટલી નોન ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. સરકારી સ્કૂલીન સમાંતર વિધ્યાર્થીઓને ભણતર આપવામાં આવે છે. કદાચ સરકારી શાળા કરતાં વધુ ખાનગી શિક્ષણ ગુણવત્તાયુક્ત થાય છે. સરકાર દ્રારા પહેલેથી સરકારી ભરતી કરવા માટે નિયમો નક્કી કરાયેલા છે.

300 બિનઅનુદાનિ સ્ટાફને વિનિમય રાબેતા મુજબ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો