તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મહાકાળીમાઁની મુર્તિને અસ્થિર મગજના યુવાને ખંડીત કરતા ચકચાર

મહાકાળીમાઁની મુર્તિને અસ્થિર મગજના યુવાને ખંડીત કરતા ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલમાંઆવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગર્ભ ગૃહમાં બીરાજમાન મુર્તિને ખંડીત કરવામાં આવી હતી. અંગેના જાણ કાલોલમાં થતા પોલીસ તથા મોટી સંખ્યામાં નગરજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે નોંધનિય છેકે લોકોનું ટોળુ પોલીસ મથકે રજુઆત કરવા દોડી ગયા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળે છે.

કાલોલમાં નદી તરફ આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગુરૂવારના સાંજના સમયે એક અજાણ્યો અસ્થિર મગજનો વ્યક્તિ અચાનક ગર્ભ ગૃહ સુધી પહોચી જઇ મહાકાળી માતાજીની મુર્તિને

...અનુસંધાન પાના નં.2

યુવાનને પોલીસ મથકે સોંપ્યો

કાલોલના ભકતોની લાગણી દુભાઇ

તપાસ હાથ ધરી છે

^નદી કિનારે મહાકાળી માતાજીની મૂર્તિ ખંડિત કરનાર અસ્થિર મગજના યુવાનને પોલીસ મથકે લાવ્યો છે. વાલીવારસોને પોલીસ મથકે બોલાવી તેની દવા સારવાર કયાં ચાલે છે તેની તપાસ હાથ ધરી છે. બાદમાં કાર્યવાહી કરશે. >મેહુલ કોટવાલ,કાલોલપીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...