તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેજલપુરમાં ટ્રાફીકને અડચણ લારીઓનો અડીંગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાંરસ્તા વચ્ચે શાકભાજીની લારીઓ વાળા પોતાનો અડીંગો જમાવીને ઉભા રહી ગયા છે.જેને કાણે ટ્રાફીકને ભારે અડચણ રૂપ રહેતી હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા લારીઓ વાળાને બોલાચાલી પણ થતી હોય છે.

અંગે પંચાયત અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.કેમકે વાહન ચાલકો તથા લારીઓ વાળાને બોલાચાલી પણ થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...