તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાંથી બે બાઇકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા| ગોધરામાંસિગ્નલ ફળીયાના ઇશા મસ્જીદ પાસેના ભટુક પ્લોટમાંથી તા. 10મીની રાત્રીના સમયે કહેબુબભાઇ અજીજે તેમના ઘરના આંગણ પાસે સ્ટેરીગં લોક મારીને બે હીરો ડીલક્ષ બાઇક મુકી હતી. તેને રાત્રીના સમયે કોઇ અજાણ્યો ચોર બાઇકોના સ્ટિયરિંગ લોક તોડીને બાઇકોની ચોરી કરી ગયો હતો. એક રાતમાં બે બાઇકોની ચોરી થતાં તે વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...