લીમખેડામાં ગેરકાયદેસર રેતી ભરેલી 7 ટ્રકો જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાપોલીસે ગેરકાયદેસર રીતે રેતી ભરેલી 7 ટ્રકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ખનીજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ગોધરા રેન્જનાં પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા દ્વારા ગેરકાયદેસર રીતે રેતી પરિવહન કરનારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી માટેની સુચના આપી હતી. તે અંતર્ગત લીમખેડા પો.ઇ. ડી.વી. તડવી તથા ટ્રાફીક પો.કો.

...અનુસંધાન પાના નં.2

મ.પ્ર.-રાજસ્થાન પરિવહન થાય છે

દેવગઢબારિયાની પાન નદીમાંથી દરરોજ સેંકડો ટ્રક રેતી ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પરિવહન થાય છે. જેમાં ખાણ ખનીજ વિભાગની નિષ્કાળજી સ્પષ્ટ જોવા મળી રહી છે. અથવા ટ્રક માલીકો સાથે મેળાપીપણાની શંકા પણ પ્રજામાં સેવાઇ રહી છે.

ખનીજ ચોરી કરનારાઓમાં ખળભળાટ

લીમખેડામાં ગેરકાયદે રેતી પરિવહન કરતી 7 ટ્રક ઝડપાઇ. તસવીરયોગેશ શાહ

અન્ય સમાચારો પણ છે...