• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાહોદ શહેરમાં ગોધરા રોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

દાહોદ શહેરમાં ગોધરા રોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં ગોધરા રોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1માં નવીન 28 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં વિવિધ કાર્યક્રમો બાળમેળો યોજવામાં આવ્યો હતો.દાતાઓ તરફથી બાળકોને દફતર પેટી, સ્કૂલ ડ્રેસ, લંચ બોક્સ જેવી ભેટ આપવામાં આવી હતી.

માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ શહેરની જાંબુડી પ્રાથમિક શાળા અને ધી એમ.એસ.હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં ૩૧ બાળકોના શાળા પ્રવેશ સાથે માધ્યમિકમાં ૪૧૦ વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું.

દાહોદમાં ગોધરા રોડ પ્રા. શાળામાં પ્રવેશોત્સવ

હાલોલની જાંબુડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...