• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાખાતે આવેલી અમન ડે સ્કુલ માં મોન્ટેસરી સ્કુલ

ગોધરા | ગોધરાખાતે આવેલી અમન ડે સ્કુલ માં મોન્ટેસરી સ્કુલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાખાતે આવેલી અમન ડે સ્કુલ માં મોન્ટેસરી સ્કુલ ખાતે આજરોજ તા.24 જુનના રોજ ગ્રીન ડેની ઉજવણી કરી હતી.જેમાં જંગલની પ્રતિકૃતી બનાવી પર્યાવરણ બચાવવા તેમજ વૃક્ષોનુ જતન કરવાની પ્રેરણા આપી હતી. ગ્રીન ડેની ઉજવણીમાં નાના ભુલકાઓએ પ્રાણીઓના કોસ્ચ્યુમ પહેરી ગ્રીન ડેની ઉજવણી કરી હતી.

ગોધરાની અમન ડે સ્કુલ ખાતે ગ્રીન ડેની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...