તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા| ગોધરાનાવેજલપુર રોડ ઉપર આવેલ જુના વર્કશોપ પાછળ ખુલ્લી જગ્યામાં

ગોધરા| ગોધરાનાવેજલપુર રોડ ઉપર આવેલ જુના વર્કશોપ પાછળ ખુલ્લી જગ્યામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા| ગોધરાનાવેજલપુર રોડ ઉપર આવેલ જુના વર્કશોપ પાછળ ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતાં મહેબુબ હુશેન કોટા તથા સુલેમાન ચુરમલીને પોલીસે છાપો મારીને પકડી પાડયો હતા. પોલીસે જુગારનો મુદ્દમાલ કબજે કરીને તેઓની વિરુદ્દ ગોધરાના બી ડીવીઝન પોલીસમાં ગુનો નોધ્યો હતો. બીજા બનાવમાં કાલોલના બરોલા ગામે રંગીતભાઇ રાવળ તથા મનોજભાઇ ગોહિલ જુગાર રમતાં પોલીસની રેડ દરમ્યાન પકડાઇ ગયા હતા. પોલીસે જુગારના મુદ્દામલ સાથે 1510 રૂ કબજે કરી ગુનો નોધ્યો હતો.

ગોધરા અ્ને કાલોલમાં 4 જુગારી ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...