તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાની બેંક ઓફ ઈન્ડીયા શાખા દ્વારા 19 જુલાઇના દિવસે કિસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની બેંક ઓફ ઈન્ડીયા શાખા દ્વારા 19 જુલાઇના દિવસે કિસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાની બેંક ઓફ ઈન્ડીયા શાખા દ્વારા 19 જુલાઇના દિવસે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા.તથા માહિકો કંપનીના પ્લાન્ટ મેનેજર રાજેશભાઇ શાહ, બેંકના સન્નમાનીય ગ્રાહક મિતેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિસાન દિન નિમીત્તે બેંક દ્વારા કિસાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને સન્નમાન કરવામાં આવ્યું હતું. તથા 13 લાખના સ્વીકૃતિ પત્રો પણ આપવામાં આવ્યા હતા. બેંકના મેનેજર હિરાલાલ સોલંકીએ બેંકની ખેડૂતલક્ષી નીતિ તથા ખેડૂતોને થતા ફાયદા સમજાવ્યા હતા. તથા આધાર કાર્ડ,થર્ડ પાર્ટી પ્રોડક્ટ તથા સુડ લાઇફની ખેડુતોને જાણકારી આપી હતી. તસવીરહેમંત સુથાર

કિસાન દિવસની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો