તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલ્લી ડીપીને કોર્ડન કરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરના મહાવીર જૈન સોસાયટી પાસે પશુ ચિકીત્સાલય આવેલ છે તેની આડોઅડ વિજ ટ્રાન્સફમર ગોઠવવામાં આવેલ છે, પરંતુ આવા જાહેર રસ્તા પર કોઈ સુરક્ષાનો સાધનો ગોઠવવામાં નહી આવતા અકસ્માતની ભીતી સર્જાઈ રહી હોવાની બૂમ વચ્ચે કોર્ડન કરવાની માંગ કરવામાં આવી છે.

ગોધરા શહેરના રાત-દિવસ વાહનો થી ધમધમતા ગાંધી ચોક વિસ્તારની પાસે મહાવીર જૈન સોસાયટી આવેલી છે. સાથે સાથે નજીકમાં ઢોરના દવાખાનું આવેલ હોવાનું લઈ ને મોટી સંખ્યામાં બિમારીની સારવાર માટે અહીં પહોંચે છે. વિજ કરન્ટ ઉતરીને આવા મુંગા પ્રાણીઓ પોતાના પ્રાણના આહુતી આપી દેતા હોય છે. પરિણામે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને પોતાના આજીવીકા ખોવાનો વારો આવતા દુ:ખના દાડા પ્રસાર કરવા પડે છે, આથી અરજદાર ગાંધી સુદર્શન ચિમનલાલ દ્વારા એમજીવીસીએલમાં રજુઆત કરીને વહેલી તકે વિજ ટ્રાન્સફમરને લોખંડની જાળી બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો