તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા દિવસે પ્રવેશોત્સવમાં 6891 છાત્રોને પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજાદિવસ શુક્રવારે પંચમહાલમાં પ્રવેશોત્સવ દરમ્યાન 6891 વિધ્યાર્થીઓને પ્રવેશ મેળવાયો હતો જ્યારે અર્ધ વચ્ચેથી શાળા છોડી દેનાર ધો.1ના 28 વિધ્યાર્થીઓને પુ:ન પ્રવેશ અપાયો હતો વિધ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરીને ઘોઘંબામાં 1053,ગોધરામાં 1287, હાલોલમા 821,જાબુંઘોડામાં 171, કાલોલમા 836,મોરવામાં 895, શહેરામાં 1828 મળીને 6891 વિધ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો જ્યારે ગત વર્ષ ધો.1માં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોઇ કારણોસર અર્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેવા સાથે દિવસો સુધી શાળામાં નહી જતા તેઓના પ્રવેશ રદ થયા હોય કે અન્ય વિસ્તારમાં માતાપિતા સાથે જતા રહેવા ભણવાની સદનસીબ લાગ્યુ હતુ ત્યારે શિક્ષકો તથા આગેવાનો દ્રારા તેઓને પુ:ન પ્રવેશ આપીને શિક્ષણના પ્રવાહમમાં લાવવામાં સફળ નીવડતા 12 કુમાર તથા 16 કન્યા મળીને કુલ 28 વિધ્યાર્થીઓને આજે ઉત્સાહભેર શાળામા દાખલ કરવામાં આવ્યા હતા.

અધવચ્ચેથી શાળા છોડનારને પણ પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...