પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

નવરચના શાળામાં મહિલા દિનની ઉજવણી

ગોધરા | જનસેવાએજયુકેશન ટ્રસ્ટ સંચાલીત નવરચના પ્રા. અને મા. શાળા ગોધરામાં વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિતે વિધાર્થીઓએ મહિલા દિનની માહિતી અને ગઝલ-કવિતાઓ રજૂ કરી હતી. તથા સ્રી જાગૃતી અને સ્રી સફળતા વિષય પર ફિલ્મો બતાવી હતી. મહિલાઓના હક વિશે વકત્વ્ય રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...