તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિ.ના અધ્યાપકો દ્વારા આવેદન અપાયું

ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિ.ના અધ્યાપકો દ્વારા આવેદન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિ.માં અધ્યાપકના મોઢે કાળી શાહી છાંટવાના બનાવના પગલે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી યુનિ.ના હોદ્દેદારને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. અને આ ધટના સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તવી માંગ કરવામાં આવી હતી.

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અધ્યાપકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી યુનિ.ના હોદ્દેદારને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. તાજેતરમાં કચ્છ ...અનુ. પાન નં. 2

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના અધ્યાપકોએ કચ્છ યુનિ.ની ધટનના વિરોધ સાથે આવેદન પત્ર આપ્યુ હતુ. તસવીર હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...