તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉબડ ખાબડ માર્ગથી મૂર્તિના ખંડીત થવાની સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનીગણેશ વિર્સજન યાત્રાએ બહુ પ્રચલીત છે. યાત્રાનો આરંભ વિશ્વકર્મા ચોક, રાણી મસ્જિદ, રેલ્વે સ્ટેશન થઈ ને પસાર થાય છે. વિના વિદ્યને રામસાગર તળાવ સમાપન થાય છે. પરંતુ ચાલુ વર્ષે નગર પાલિકાની બેદરકારીના લીધે ગણેશ વિસર્જન યાત્રાના રૂટ ઉપર માર્ત બતાવવા ખાતર કપચી નાંખી દીધી છે. રેલ્વે સ્ટેશન રોડ ઉપર નાના મોટા ખાડા તથા ઉબડ ખાબડ માર્ગ હોવાથી મૂર્તિ ખંડીત થવાની શક્યતા સેવાઇ રહી છે.

ગોધરામાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરીના કારણે ગટર યોજનાની કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાઓને ખોદીને પાઈપલાઈનો કરવામાં આવી છે. ખાડા ખોદયા બાદ પુરવાની કામગીરીમાં વેઢ ઉતારવામાં આવી છે. પુરેલા ખાડઓમાં ઠેર - ઠેર ભુવોઓ પડી રહયા છે. નગરના મુખ્ય માગો પર રસ્તાઓની હાલત ને લઈ લોકોમાં ભારે રોષ જોવાઈ રહયો છે. બીજી તરફ ગુજરાતમાં ગોધરાની ગણેશ વિસર્જન યાત્રા બહુ પ્રચલીત છે.

યાત્રાનો આરંભ શહેરના વિશ્વકમાઁ ચોકથી રાણી મસ્જિદ બાદ રેલ્વે સ્ટેશન થઈને પસાર થાય છે. બીજી તરફ વિના વિદ્ને રામસાગર તળાવમાં ગણેશ વિસર્જન યાત્રાનું સમાપન થાય છે. પરંતુ વર્ષે નગર સેવા સદન તંત્રની બેદરકારીના લીધે ગણેશ વિસર્જન યાત્રા જો રેલ્વે સ્ટેશન રોડ થી પસાર થશે તો ધના વિઘનો તેમજ ગણેશજી ની મૂર્તિના ખંડીત થવાની સંભાવના છે. આમ પાલિકા તંત્ર દ્વારા માર્ગ ઉપર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

કામગીરી કરવામાં આવે તે જરૂરી

ગોધરામાં નાના મોટા ખાડા પડેલાં છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો