તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો જથ્થો રાબેતા મુજબ વિતરણ કરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામીઇદ પર્વને લઇને ગોધરામાં પાણીનો જથ્થો રાબેતા મુજબ ફળવાઇ રહે તે માટે કાઉન્સીલર દ્રારા રજૂઆત કરાઇ છે. જોકે ગત વર્ષ પાણી પુરતા પ્રમાણમાં નહી આવતા અનુયાયીઓમાં ભારે નારાજગીની બૂમ ઉઠી હતી.

પ્રાપ્ત માિહતી અનુસાર, આગામી સોમવારના રોજ વર્ષોની પરંપરા અનુસાર ઇદની ઉજવણી કરવામાં આવે છે. અને ગોધરાના મુસ્લિમ સમાજ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. આવા પવિત્ર તહેવારમાં પાણીનો વપરાશ વધી જતો હોય છે. રોજીંદા વપરાશ કરતા઼ પાણીનો અંદાજીત 20 ટકા વપરાશ જથ્થો વધુ ઉપયોગ કરાતો હોય છે. પાણીનો વધુ વપરાશ કરવા છતાં રાબેતા મુજબનો જથ્થો વિતરણ કરાતો હોય છે. ગત વર્ષે પણ ઓછો જથ્થો આપીને પ્રજાને સેવા ઓછી અપાઇ હતી તે અંગે નારાજગી પણ છવાઇ હતી. ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજ નો મોટામાં મોટો તહેવાર ઇદ છે.

શહેરમાં અંદાજીત 40 ટકા જેટલી પ્રજા રહે છે. જહુરપુરાથી લઇને પોલન બજાર, સીંગલ ફળીયા, સાતપુરલ સહિતના મહત્વના વિસ્તાર આવેલા છે. પંચમહાલ જીલ કોગ્રેસના ઓબીસી સેલના કન્વીનર અયુબભાઇ ચરદા તથા અન્ય કાઉન્સીલર દ્રારા નગર પાલિકામાં રજૂઆત કરીને પાણીનો જથ્થો વધરાવા માંગ કરાઇ છે. આવા તહેવાર ટાણે પાણી મળી રહે તે જરુરી છે. પ્રકારે પ્રજવાને સગવડ મળે તે માટે માંગ કરાઇ છે.

પાણી પુરતા પ્રમાણમાં નથી આ‌વતું

ગોધરામાં ઇદ પર્વ આ‌વતી હોવાથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો