તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાતાલુકાના હમીરપુર ગામે રહેતા દિલીપભાઇ મોહનભાઇ બારીયા (ઉવ.30)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | ગોધરાતાલુકાના હમીરપુર ગામે રહેતા દિલીપભાઇ મોહનભાઇ બારીયા (ઉવ.30)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાતાલુકાના હમીરપુર ગામે રહેતા દિલીપભાઇ મોહનભાઇ બારીયા (ઉવ.30) ન્હાવા ગયા હતા. ત્યારબાદ તરત તાર ઉપર લટકાવેલા કપડા લેવા જતા તેઓ આકસ્મિક રીતે કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા. અને કરૂણ મોત નિપજ્યુ હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોધરાના હમીરપુર ગામે કરંટ લાગતા મોત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો