તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાંથી યુવતી ગૂમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરના લુણાવાડા રોડ ઉપર આવેલી શક્તિ નગરમાં રહેતા રેખા નાનજીભાઇ પરમાર (ઉવ.22) નર્સિંગ કોલેજ ભુજ ખાતે કરેલી હતી. જેથી છેલ્લા વર્ષનું સર્ટીફિક લેવા સારૂ ઘરેથી ભુજ જવા નિકળી હતી. જોકે આજદીન સુંધી પરત ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. શોંધખોળ આરંભી હોવા છતા કોઇ પત્તો લાગ્યો હતો. જેથી ગોધરા ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો