તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નિ:શુલ્ક અસ્થમા શિબિર

નિ:શુલ્ક અસ્થમા શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી પ્રેમદાસથલ્હા દરબાર વડોદરાના આયોજનથી અસથમા દમ અને શ્વાસના દર્દીઓ માટે સેવાર્થે નિ:શુલ્ક નિદાન શિબિર તારીખ 08/10/14 બુધવારે શારદા મંદિર હાઇસ્કૂલ, બામરોલી રોડ ગોધરામાં રાખેલ છે. જેમાં ચિત્રકુથ્ની દવા બુટી દૂધ સાથે આપવામાં આવે છે. લાભ લેવા ઇચ્છતા દર્દીઓને પોતાના નામ તારીખ 08/10/14 સાંજે 5થી7માં નોંધાવવા રહશે.